કાયદો (Law) IPC મુજબ ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્ત્રીને સાસરીયા દ્વારા શારિરીક, માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઈ કલમ હેઠળ થાય છે ? ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 ઈ.પી.કો.ક. 489 (A) ઈ.પી.કો.ક. 498 (A) ઈ.પી.કો.ક. 498 ઈ.પી.કો.ક. 489 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) લગ્ન માટેની કાનૂની ઉંમર કેટલી છે ? છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 20 વર્ષ છોકરી માટે 16 વર્ષ છોકરા માટે 18 વર્ષ છોકરા છોકરી બંને માટે 18 વર્ષ છોકરી માટે 18 વર્ષ છોકરા માટે 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) નીચેના પૈકી ઇન્ડિયન પીનલ કોડમાં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ? ધાડ-391 ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ધાડ-391 ઠગાઈ-415 બલાત્કાર-371 ચોરી-379 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ? આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને આપેલ માંથી કોઈ નહીં ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે તે કબ્જેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે તે કબ્જેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલકત હોય છે ચોરીની વિષયવસ્તુ જંગમ મિલકત હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP