Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ? મુંબઈ ઇન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુંબઈ ઇન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકોત્તા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? નેપાળ ચીન ભૂટાન મ્યાનમાર નેપાળ ચીન ભૂટાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? ફતેહપુર વીરપુર આણંદપુર પાલણપુર ફતેહપુર વીરપુર આણંદપુર પાલણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ગાય ગોહરીનો મેળો પલ્લીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP