એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક વેપારીને 20% વળતર આપવા છતાં 20% નફો થાય છે, તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ?

50
40
37.5
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સૌંદર્ય, કાર્યક્ષમતા, પ્રમાણિકતા જેવી માહિતી કે જે સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ છે તેના માટે નીચેનામાંથી કઈ રીત અનુકૂળ છે ?

સંભવિત દોષની રીત
બાઉલીની રીત
કાર્લ પિયર્સનની રીત
ક્રમાંક સહસંબંધની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે.

લન્ડન ઓઈલ સ્ટોરેજ કં.
કિંગ્સ્ટન કોટન મીલ
લેસ વિ. નુશ્ટેલ કં.લિ
લન્ડન એન્ડ જનરલ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP