GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) It ___ that she will lead the team. decided is deciding has been decided decides decided is deciding has been decided decides ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. તોટક દોહરો સવૈયા મનહર તોટક દોહરો સવૈયા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી મધુસૂદન પારેખ જયંત પાઠક રતિલાલ બોરીસાગર વિનોદ જોશી મધુસૂદન પારેખ જયંત પાઠક રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? બિન ખાધ પાક ખાધ પાક રોકડીયો પાક પિંજર પાક બિન ખાધ પાક ખાધ પાક રોકડીયો પાક પિંજર પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP