કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 25 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ 25 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ સર્વાઈકલ કેન્સર માટે ભારતની પ્રથમ કવાડ્રિલેન્ટ હ્યુમન પેપિલોમાવાઈરસ વેક્સિન (qHPV)નું ઉત્પાદન કરશે ? ડૉ.રેડ્ડીઝ સિપ્લા ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ડૉ.રેડ્ડીઝ સિપ્લા ઝાયડસ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? રશિયા ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? વિશાખાપટ્ટનમ્ કોચીન કોલકાતા મુંબઈ વિશાખાપટ્ટનમ્ કોચીન કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ખારચી મહોત્સવ શરૂ થયો ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રિપુરા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP