GSSSB Bin Sachivalay Mock Test 1 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.KM 5, IP 8, GS 11, EV 14, ___ CY 17 BY 17 BX 17 CY 18 CY 17 BY 17 BX 17 CY 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કેન્દ્રીય રેશમ બોર્ડનું મુખ્યાલય કયા આવેલું છે ? બેંગલોર કોચી કોટ્ટયમ ગુટુર બેંગલોર કોચી કોટ્ટયમ ગુટુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 અમે રે સુકું રૂ નું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર - પંક્તિના સર્જક કોણ છે ? વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે વિનોદ જોશી નિરંજન ભગત રમેશ પારેખ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 km/કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈન કેટલા મીટર લાંબી હશે ? 750 600 500 850 750 600 500 850 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. મનુષ્યને ચાલવાનું નથી ધર્મ વિના. ધર્મ વિના ચાલવાનું જ નથી મનુષ્યને. મનુષ્યને ધર્મ વિના ચાલવાનું જ નથી. ધર્મ વિના મનુષ્યને ચાલવાનું જ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પો માંથી કયું 'અવાજ' નું સમાનાથી નથી ? નિનાદ ઘોષ આરવ તમસ નિનાદ ઘોષ આરવ તમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP