કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ?

વિવેક દેબેરોય કમિટી
બળદેવસિંહ કમિટી
નરસિંહમ કમિટી
કસ્તૂરીરંગન કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ?

કિર્ગિસ્તાન
કઝાકિસ્તાન
ઈરાન
ઉઝબેકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ?

ઇઝરાયેલ
બાંગ્લાદેશ
મેક્સિકો
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'PM-WANI' યોજના અંતર્ગત ભારતમાં શું વધારવામાં મદદ મળશે ?

વ્યાપક વાઇફાઇ નેટવર્ક
કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
5G ક્રાંતિ
ઉપરોક્ત પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્લ્ડ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એસોસિએશન(WLPGA)ના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

મુકેશકુમાર સુરાણા
ડી. રાજકુમાર
શ્રીકાંત માધવ વૈધ
શશી શંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP