GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય વૈજ્ઞાનિકોએ MACS 1407 નામનું ઊંચી ઉપજ આપનાર અને જીવાત પ્રતિરોધક બીજ વિકસાવ્યું છે આ ___ ના બીજ છે. મકાઈ કપાસ ઘઉં સોયાબીન મકાઈ કપાસ ઘઉં સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહંમદ ધુરની ગુજરાત ઉપરની ચડાઈએ ___ ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો. કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પહેલો કર્ણ કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પહેલો કર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે." કલમ 131 (Article 131) કલમ 123 (Article 123) કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) કલમ 131 (Article 131) કલમ 123 (Article 123) કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 ભાગ તાંબુ હોય તો તે મિશ્રધાતુમાં કેટલા ટકા તાંબુ છે ? 88.2% 87.72% 86% 89.71% 88.2% 87.72% 86% 89.71% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના સમીકરણમાં (?) નું મૂલ્ય કેટલું થશે ?3(4/9) + 6(2/5) + (?) = 5(2/3) + 3(4/5) -14/45 -214/45 આપેલ પૈકી કોઈ નહીં 11/45 -14/45 -214/45 આપેલ પૈકી કોઈ નહીં 11/45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય જીવન વીમા નિગમ એ વૈશ્વિક સ્તરે ___ ક્રમની સૌથી વધુ મહત્ત્વની (Valuable) અને ___ ક્રમની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની. 10મા અને 3જા આપેલ પૈકી કોઈ નહીં 15મા અને 2જા 3જા અને 10મા 10મા અને 3જા આપેલ પૈકી કોઈ નહીં 15મા અને 2જા 3જા અને 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP