GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે. તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોત, તો દરેકમાં 6 ગુલાબ વધુ બંધાત. તેણે કેટલા હાર બનાવ્યા હશે ?

15
22
25
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

કુશળ – કુશળતા
મધુર - માધુર્ય
લુચ્ચું - લુચ્ચાઈ
દવા - દવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય ફળ-કેરી
રાષ્ટ્રીય પક્ષી-મોર
રાષ્ટ્રીય પ્રાણી-સિંહ
રાષ્ટ્રીય ફૂલ-કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
કચ્છ
મોરબી
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP