કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?

સુરેન્દ્રનગર
જામનગર
જૂનાગઢ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં સૌર ઈંધણનો ઉપયોગ કરનારી પ્રથમ એરલાઈન કઈ બની ?

સ્વિસ એરલાઈન્સ
કતાર એરવેઝ
જાપાન એરલાઈન્સ
સિંગાપુર એરલાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP