સામાન્ય જ્ઞાન (GK)
'માઇનોર હિન્ટ્સ' (Minor Hints) ___ દ્વારા લખાયેલું પુસ્તક છે.

રાજા સર ટી. માધવરાવ
હરિપ્રસાદ શાસ્ત્રી
જી.એચ. દેસાઈ
સ્નેટલી રાઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ?

કરુણાવર્જાયુધ
વસંતવિલાસ
સનત્કુમારચરિત
નરનારાયણનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

અમદાવાદ
મહેસાણા
વડનગર
વિસનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP