કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ?

એમેઝોન
ગુગલ
માઈક્રોસોફ્ટ
ફેસબુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ?

મેઘાલય
ગુજરાત
આસામ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ?

ભારત
UAE
સ્વિત્ઝર્લેન્ડ
કતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ?

ભારત
રશિયા
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP