કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? ફ્રાંસ રશિયા અમેરિકા ઇઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 15 18 10 13 15 18 10 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હી સરકારે પ્રદૂષણની ફરિયાદોના નિવારણ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી ? હરિયાળી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી હરિયાળી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? ગ્વાલિયર કોલકાતા સિમલા આમાંથી એક પણ નહિ ગ્વાલિયર કોલકાતા સિમલા આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા ભારતીય લેખક / લેખિકાને 'વાતાયન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા ? રમેશ પોખરીયાલ 'નિશંક' શશી થરૂર અરુંધતી રોય ચેતન ભગત રમેશ પોખરીયાલ 'નિશંક' શશી થરૂર અરુંધતી રોય ચેતન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 10 20 12 8 10 20 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP