કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં શૈલિન ફોર્ડે મિસ વર્લ્ડ (MRS World)નો ખિતાબ જીત્યો, તેણી ક્યા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ અમેરિકા બ્રિટન ભારત ઈંગ્લેન્ડ અમેરિકા બ્રિટન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યના 12 જિલ્લાઓમાં ગ્રામવનનો શુભારંભ કરાયો ? કર્ણાટક તમિલનાડુ કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશના ‘કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતા એક્સપેરિમેન્ટલ એડવાન્સ્ડ સુપર કન્ડકિટંગ ટોકામક (EAST)એ 1056 સેકન્ડ માટે વિક્રમી 7 મિલિયન ડિગ્રી સેલ્સિયસનું તાપમાન હાંસલ કર્યું હતું ? જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં લોસૂંગ અને નામસૂંગ મહોત્સવ મનાવાયો ? આસામ મણિપુર મેઘાલય સિક્કિમ આસામ મણિપુર મેઘાલય સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ (ISFR)-2021 અનુસાર, ભારતના વૃક્ષ આવરણમાં છેલ્લાં બે વર્ષ (2019-2021)માં કેટલો વધારો થયો છે ? 721 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. 721 ચો.કિ.મી. 629 ચો.કિ.મી. 571 ચો.કિ.મી. 925 ચો.કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP