GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણઘન છે.)

4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે.
13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે.
15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે.
12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
ઓરિસ્સા
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

ભગ્ન પાદુકા
મુનશીનું મનોમંથન
પાટણની પ્રભુતા
સવાયા ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP