GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ?

આપેલ તમામ
મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન
ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ
અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો.

આર્ટીકલ - 247
સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી.
આર્ટીકલ - 270
આર્ટીકલ - 265

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
"રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે જ રાજ્યમાંથી ઉમેદવારી કરી શકશે." આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ?

2001
2003
2002
2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP