વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ? આદિત્ય -L1 ચંદ્રયાન -1 માર્સ ઓર્બિટર મીશન (MOM) એસ્ટ્રોસેટ (ASTROSAT) આદિત્ય -L1 ચંદ્રયાન -1 માર્સ ઓર્બિટર મીશન (MOM) એસ્ટ્રોસેટ (ASTROSAT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો (ISRO) એ PSLV-C34 દ્વારા તાજેતરમાં એક સાથે કુલ કેટલા ઉપગ્રહો (સેટેલાઈટ્સ) સફળતાપૂર્વક લોન્ચ કર્યા ? 20 22 19 21 20 22 19 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) દિવ્યચક્ષુ(Divine Eye) શું છે ? AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. AIIMSના તજજ્ઞો દ્વારા વિકસાવેલ કૃત્રિમ આંખ DRDO દ્વારા વિકસાવવામાં આવેલું રડાર એન્ટાર્કટિકામાં 6 માસની રાત દરમિયાન કાર્યરત ભારતીય પ્રયોગશાળા બંગાળની ખાડીમાં તાજેતરમાં ઉઠેલા તોફાનને આ નામ આપવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ડિજિટલ ઇન્ડિયા'નું સૂત્ર શું છે ? Transforming India Power to Empower India Tomorrow Power to Empier Transforming India Power to Empower India Tomorrow Power to Empier ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે. કટવાલ ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે. કટવાલ ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ? લિનેક્સ સિસ્ટમ ગ્રામર સિન્ટેક્સ લિનેક્સ સિસ્ટમ ગ્રામર સિન્ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP