GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) My uncle lives in the ___ house. (Use the proper form of 'nigh') near nearest nigher next near nearest nigher next ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી મહીસાગર વડોદરા સુરત તાપી મહીસાગર વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ? આપેલ તમામ વરદાન-કર્મધારય પ્રત્યેક-અવ્યવીભાવ તોલમાપ-દ્વંદ્વ આપેલ તમામ વરદાન-કર્મધારય પ્રત્યેક-અવ્યવીભાવ તોલમાપ-દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) બકુલ ત્રિપાઠી (b) ગુલાબદાસ બ્રોકર (c) રાજેશ વ્યાસ (d) અરદેશર ખબરદાર 1. કથક 2. ઠોઠ નિશાળીયો3. અદલ 4. મિસ્કીન b-4, a-3, c-2, d-1 a-3, b-2, c-1, d-4 c-1, d-2, a-4, b-3 d-3, c-4, a-2, b-1 b-4, a-3, c-2, d-1 a-3, b-2, c-1, d-4 c-1, d-2, a-4, b-3 d-3, c-4, a-2, b-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ? કેસ્કેડિંગ લિંક માસ્ટર લિંક હાયપર લિંક જોઈન્ટ લિંક કેસ્કેડિંગ લિંક માસ્ટર લિંક હાયપર લિંક જોઈન્ટ લિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP