એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે.

(1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3))
1-(1/2)(1/3)(1/4)
(1/2)+(1/3)+(1/4)
(1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે.

25,00,000, 75,00,000
25,00,000, 1,00,00,000
1,00,00,000, 25,00,000
75,00,000, 25,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
ચાણક્ય
સરદાર પટેલ
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP