કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક (CCPI) 2023 જારી કરાયો ?

આપેલ તમામ
ન્યૂક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટ
જર્મનવોચ
કલાઈમેટ એક્શન નેટવર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના પ્રથમ મહિલા સ્કાયડાઈવર કોણ બન્યા ?

રાજશ્રી રામસેતુ
લાન્સનાયક મંજુ
આરતી સરિન
અભિલાષા બરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP