કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH)ની માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS) બની ? AIIMS રાજકોટ AIIMS નાગપુર AIIMS ભોપાલ AIIMS દિલ્હી AIIMS રાજકોટ AIIMS નાગપુર AIIMS ભોપાલ AIIMS દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીના ‘સત્યાગ્રહ’ની 130મી વર્ષગાંઠની ઉજવણી કરી ? ડરબન નેલ્સપ્રુટ પ્રિટોરિયા કિમ્બર્લી ડરબન નેલ્સપ્રુટ પ્રિટોરિયા કિમ્બર્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safty Day) ક્યારે મનાવાય છે ? 5 જૂન 6 જૂન 7 જૂન 4 જૂન 5 જૂન 6 જૂન 7 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? સાણંદ હજીરા ધોલેરા ભરૂચ સાણંદ હજીરા ધોલેરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2012 2016 2018 2015 2012 2016 2018 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે એશિયાની સૌથી મોટી કલસ્ટર વિકાસ યોજના લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP