કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 21 મે 22 મે 29 મે 2 મે 21 મે 22 મે 29 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ IIT કાનપુર IIT દિલ્હી IIT મદ્રાસ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? રશિયા ભારત ચીન જાપાન રશિયા ભારત ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ભારત ભૂટાન શ્રીલંકા નેપાળ ભારત ભૂટાન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ડેવોન કોન્વેય એમ.એસ. ધોની શુભમન ગિલ ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય એમ.એસ. ધોની શુભમન ગિલ ફાક ડુપ્લાસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 8મી ઑલ ઈન્ડિયા પેન્શન અદાલતનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ દિલ્હી બેંગલુરુ ભોપાલ મુંબઈ દિલ્હી બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP