GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પછાત જાતિઓ માટેના રાષ્ટ્રીય પંચ (NBC- National Commission for backward classes)ને બંધારણીય દરજ્જો આપવા માટેના બીલને ભારતની રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી ? સપ્ટેમ્બર, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 ઓગસ્ટ, 2018 સપ્ટેમ્બર, 2018 જૂન, 2018 જુલાઈ, 2018 ઓગસ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) આપણે લીધેલા ખોરાકમાંથી અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય નીચેનામાંથી આપણા કયા અંગમાં થાય છે? નાનું આંતરડું જઠર મોટું આંતરડું અન્નનળી નાનું આંતરડું જઠર મોટું આંતરડું અન્નનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કોનું તખલ્લુસ “શ્રવણ' છે ? સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોશી સુરેશ જોષી દિનકર જોષી શિવકુમાર જોષી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ ફરફર પર્જન્ય સાંબેલાધાર મુશળધાર ફરફર પર્જન્ય સાંબેલાધાર મુશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો. 1. કોણાર્કનું સૂર્યમંદિર 2. વિરૂપાક્ષનું મંદિર પટ્ટદકલ 3. બૃહદેશ્વર મંદિર 4. ખજૂરાહોના મંદિર a. મધ્યપ્રદેશ b. તમિલનાડુ c. કર્ણાટક d. ઓડિશા 1-d, 2-a, 3-c, 4-b 1-d, 2-b, 3-a, 4-c 1-d, 2-c, 3-a, 4-b 1-d, 2-c, 3-b, 4-a 1-d, 2-a, 3-c, 4-b 1-d, 2-b, 3-a, 4-c 1-d, 2-c, 3-a, 4-b 1-d, 2-c, 3-b, 4-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 162 161 163 164 162 161 163 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP