વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ કેમિક્લ લેબોરેટરી (NCL)નું વડુમથક ક્યાં આવેલું છે ? હૈદરાબાદ પૂણે બેંગ્લોર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ પૂણે બેંગ્લોર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઈતિહાસ’’ની રચના કોણે કરી હતી ? જગદીશચંદ્ર બોઝ ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે ડો.મહેન્દ્રલાલ સરકાર જગદીશચંદ્ર બોઝ ડો.મેઘનાદ સાહા સર પ્રફુલ્લચંદ્ર રે ડો.મહેન્દ્રલાલ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તા. 15 ફેબ્રુઆરી 2017 ના રોજ "ઈસરો" દ્વારા એકી સાથે કેટલાં ઉપગ્રહો તરતા મુકેલા હતા ? 102 105 104 103 102 105 104 103 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? ASLV GSLV PSLV GSLV Mark III ASLV GSLV PSLV GSLV Mark III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP