કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'નેશનલ કમિશન ફોર શીડ્યુ્લ્ડ કાસ્ટ્સ (NCSC) માટે ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થાપન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેની ડિઝાઈન ___ દ્વારા કરવામાં આવી છે. C-DAC NIC IIT દિલ્હી BISAG-N C-DAC NIC IIT દિલ્હી BISAG-N ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જૂન-2021માં નીચેનામાંથી કયા વિસ્તારમાં 'સિંધુ દર્શન મહોત્સવ'નું આયોજન થશે ? ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ લદાખ પંજાબ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સક્રિય જ્વાળામુખી માઉન્ટ સિનાબંગમાં વિસ્ફોટ થયો છે. આ માઉન્ટ સિનાબંગ કયા દેશમાં આવેલો છે ? ઈન્ડોનેશિયા વેનેઝુએલા ક્યુબા મલેશિયા ઈન્ડોનેશિયા વેનેઝુએલા ક્યુબા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 35 થી વધુ 35 થી ઓછી 20 થી ઓછી 70 થી ઓછી 35 થી વધુ 35 થી ઓછી 20 થી ઓછી 70 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ 'DOGE-1 મિશન ટુ ધ મૂન' ની ઘોષણા કરી ? CNES SPACEX ESA રેસ્કોસ્મોસ CNES SPACEX ESA રેસ્કોસ્મોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP