કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ વર્ષા જોષી મીનેશ શાહ દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ વર્ષા જોષી મીનેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? ગોવા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ગોવા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ સિક્કિમ લદાખ પુડુચેરી ઉત્તરાખંડ સિક્કિમ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ગુજરાતનાં કયા જીલ્લામાં સૌપ્રથમ આધુનિક સોલાર આધારિત સરહદ ડેરી ર્કટલ-ફીડ પ્લાન્ટ શરૂ કરાયો ? કચ્છ સાબરકાંઠા અમદાવાદ રાજકોટ કચ્છ સાબરકાંઠા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 13 જૂન 14 જૂન 12 જૂન 15 જૂન 13 જૂન 14 જૂન 12 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? ભારત UAE સ્વિત્ઝર્લેન્ડ કતાર ભારત UAE સ્વિત્ઝર્લેન્ડ કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP