Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
ઉમ્મીદ યોજના
સંત રૈદાસ યોજના
ખિલખિલાટ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સેના પ્રમુખ
ગૃહપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો
મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો
બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ?

મેરાયો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
ટિપ્પણી નૃત્ય
મરચી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP