GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 No sooner ___ then it ___ raining. did I leave, started I lived, start I left, start he left, start did I leave, started I lived, start I left, start he left, start ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-a 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-c, 2-d, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ Olympics ___ in 2020. The, will be held The, will held The will An, held The, will be held The, will held The will An, held ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.શ્રેણી X15171921232527શ્રેણી Y33374145495357આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ? r = 0 r = -1 r = +1 r = 0.93 r = 0 r = -1 r = +1 r = 0.93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દલદલ અથવા પીટ પ્રકારની જમીન (Marshy or Peaty Soil) અંગે નીચેના પૈકી કયું સાચું છે ?(1) ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.(2) વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. વિધાન (1) સાચું છે, વિધાન (2) ખોટું છે. વિધાન (1) ખોટું છે, વિધાન (2) સાચું છે. વિધાન (1) અને (2) બંને ખોટાં છે. વિધાન (1) અને (2) બંને સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP