કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1995 1982 1992 2001 1995 1982 1992 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સ્તરનો જાગરૂકતા કાર્યક્રમ સંભવ કયા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં પરમ ગંગા નામક સુપરકમ્પ્યૂટર સ્થાપિત કરાયું ? IIT ગાંધીનગર IIT રુડકી IIT ખડગપુર IIT કાનપુર IIT ગાંધીનગર IIT રુડકી IIT ખડગપુર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? રાજસ્થાન આસામ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ રાજસ્થાન આસામ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ? આસામ ત્રિપુરા ગોવા અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ગોવા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ SLINEXનું આયોજન કરે છે ? UAE નેપાળ શ્રીલંકા દક્ષિણ આફ્રિકા UAE નેપાળ શ્રીલંકા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP