એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) P-નકશાની નિયંત્રણ સીમાઓ રચવામાં ___ વિતરણનો ઉપયોગ થાય છે. દ્વિપદી પ્રામાણ્ય એકપણ નહિ પોયસન દ્વિપદી પ્રામાણ્ય એકપણ નહિ પોયસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વટાવેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થશે. દેવાદાર, લેણદાર દેવાદાર, બેંક બેંક, લેણદાર લેણદાર, દેવાદાર દેવાદાર, લેણદાર દેવાદાર, બેંક બેંક, લેણદાર લેણદાર, દેવાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 3 2 4 3/2 3 2 4 3/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પોયસન વિતરણનો મધ્યક 3 છે તેનું પ્રમાણિત વિચલન કેટલું હશે ? 2.7321 1.7321 3.7321 0.7321 2.7321 1.7321 3.7321 0.7321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી શેનું વાઉચિંગ કરવામાં આવે છે ? આપેલ તમામ ઉધાર વ્યવહાર રોકડ વસુલાત - આવક રોકડ ચુકવણી - જાવક આપેલ તમામ ઉધાર વ્યવહાર રોકડ વસુલાત - આવક રોકડ ચુકવણી - જાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 80ના કેટલા ટકા 95 થાય ? 76 7.6 18.75 118.75 76 7.6 18.75 118.75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP