GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય આયોજન પ્રણાલીની ___ નો મુખ્ય હેતુ “ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફ એ હતો.’’

10મી પંચવર્ષીય યોજના
11મી પંચવર્ષીય યોજના
9મી પંચવર્ષીય યોજના
12મી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે.
2. પ્રવાસી ભારતીય નાગરિક (OCI) ભારતમાં મિલકત ખરીદી શકે.
3. પ્રવાસી ભારતીય નાગરિકો (OCI) વીઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટેની પાત્રતા ધરાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે.

ગલનબિંદુ
વરસાદ બિંદુ (Precipitation point)
ઘનીકરણ બિંદુ
ઝાકળ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP