ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર
Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ
S) હિમાચલ પ્રદેશ

P,Q અને R
P અને R
આપેલ તમામ
P,R અને S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દેશના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તી ગીચતા (Density of population - population per Sq.km.) ક્યા છે ?

ઉત્તર પ્રદેશ અને દિલ્હી
ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ
બિહાર અને ચંદીગઢ
બિહાર અને દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP