કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ?

ત્રીજી
પ્રથમ
પાંચમી
બીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
16 જાન્યુઆરી 2022ના રોજ ભારતના COVID-19 રસીકરણ અભિયાનની પ્રથમ વર્ષગાંઠને ચિન્હિત કરવા માટે કેટલા રૂપિયાની સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી ?

50 રૂપિયા
100 રૂપિયા
5 રૂપિયા
1 રૂપિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેનરમાં ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન
ઝાંસી કી રાની રેલવે સ્ટેશન
ઝાંસી કી વીરાંગના રેલવે સ્ટેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP