Talati Practice MCQ Part - 8
‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો.

ગધા + આર્થ + ગ્રાહણ
ગદ્ય + અર્થ + ગ્રહણ
ગધિ + અર્થ + ગ્રહણ
સધ્યિા + અર્થ + ગ્રહણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

નવલરામ
દલપતરામ
નંદશંકર
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ક્યા તળાવ પાસે આવેલું છે ?

સુનયના
વિપ્રા
ગોમતી
યમુનાજી ઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP