સામાન્ય જ્ઞાન (GK)
સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?
સામાન્ય જ્ઞાન (GK)
લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ?