Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Ravi didn’t ___ play well ___ took any wicket. both, and None of the listed here neither, nor so, that both, and None of the listed here neither, nor so, that ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ભારતીય બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર રાજા રામમોહનરાય પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી રમેશ પારેખ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કયા ધારા અનુસાર સૌ પ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો ? પિટનો ધારો ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 પિટનો ધારો ચાર્ટર એક્ટ-1813 ચાર્ટર એક્ટ-1833 ચાર્ટર એક્ટ-1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પીતામ્બર પટેલ પન્નાલાલ પટેલ રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પીતામ્બર પટેલ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP