કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના (RGKNY) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પહેલ છે ?

આસામ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'તાઈ-અહોમ અને મટક' સમુદાય ક્યા રાજ્યમાં આદિવાસી જાતિના દરજ્જાની માંગ કરી રહ્યા છે ?

ત્રિપુરા
મેઘાલય
નાગાલેન્ડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

21 સપ્ટેમ્બર
18 સપ્ટેમ્બર
20 સપ્ટેમ્બર
19 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP