કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટરી કોલેજ (RIMC) ક્યા રાજ્યમાં આવેલી છે ?

મધ્યપ્રદેશ
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ?

ઓડિશા
મહારાષ્ટ્ર
કેરળ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP