કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? TV સોમનાથન અજય શેઠ તરુણ બજાજ આનંદ મોહન બજાજ TV સોમનાથન અજય શેઠ તરુણ બજાજ આનંદ મોહન બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં H10N3 બર્ડ ફ્લુનો વિશ્વમાં પહેલો માનવ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? અમેરિકા મ્યાનમાર જાપાન ચીન અમેરિકા મ્યાનમાર જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? ઈરાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT રોપર IIT ખડગપુર IIT કાનપુર IIT ગાંધીનગર IIT રોપર IIT ખડગપુર IIT કાનપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) NHRC (રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ) ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ? અરુણ મિશ્રા રંજન ગોગોઇ સદાનંદ સિંહા વિજયાલક્ષ્મી પંડિત અરુણ મિશ્રા રંજન ગોગોઇ સદાનંદ સિંહા વિજયાલક્ષ્મી પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP