કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? પ્રિયા શર્મા રેણુકા મુખરજી માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય પ્રિયા શર્મા રેણુકા મુખરજી માધવી પુરી બુચ અવનંતિક ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ 11 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 25 માર્ચ 11 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને FICCI દ્વારા વિંગ્સ ઈન્ડિયા 2022નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ચેન્નાઈ હૈદરાબાદ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 175 110 200 150 175 110 200 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ? રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP