કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘Shared Destiny-2021' સંરક્ષણ અભ્યાસ ક્યા દેશમાં આયોજિત કરવામાં આવશે ? રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) CrPCની કઈ કલમમાં કેટલાક કેસોમાં સજા માફ કરવાની અથવા તેમાં ઘટાડો કરવાની સત્તાઓ ઉપર નિયંત્રણ કરવાની જોગવાઈ કરવામાં અવી છે ? કલમ 433- A કલમ 172- A કલમ 333- A કલમ 161-A કલમ 433- A કલમ 172- A કલમ 333- A કલમ 161-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2019માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપ્રદેશના અમેઠી ખાતે કઈ રાઈફલ્સના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું ? AK- 502 Assault AK-48 Assault AK- 203 Assault AK-209 Assault AK- 502 Assault AK-48 Assault AK- 203 Assault AK-209 Assault ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનું ઈ–લોકાર્પણ કરાવ્યું હતું ? 96 કરોડ 85 કરોડ 110 કરોડ 102 કરોડ 96 કરોડ 85 કરોડ 110 કરોડ 102 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વ સંસ્કૃત દિવસ કયારે ઉજવવામાં આવે છે ? આસો પૂર્ણીમા આસો અમાસ શ્રાવણી અમાસ શ્રાવણી પૂર્ણીમા આસો પૂર્ણીમા આસો અમાસ શ્રાવણી અમાસ શ્રાવણી પૂર્ણીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 181 130 141 122 181 130 141 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP