Talati Practice MCQ Part - 3
આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો : વિકરાળ

બહુમાળ
અંતમાળ
સોહામણું
મહાકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1961
ઈ.સ. 1956
ઈ.સ. 1951
ઈ.સ. 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અસીમ
અનંત
અનાદિ
અપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP