કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'SIMEX- 2021'નું આયોજન થયું હતું ? ઓસ્ટ્રેલિયા સિંગાપુર મલેશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા સિંગાપુર મલેશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે ‘સૂર્ય કિરણ’નામની સૈન્ય કવાયતનું આયોજન થયું હતું ? ભારત-મ્યાનમાર ભારત-ઓમાન ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-નેપાળ ભારત-મ્યાનમાર ભારત-ઓમાન ભારત-ઓસ્ટ્રેલિયા ભારત-નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી લસિથ મલિંગાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તે કયા દેશના પ્રસિધ્ધ ઝડપી બોલર હતા ? બાંગ્લાદેશ આફ્રિકા ન્યુઝીલેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ આફ્રિકા ન્યુઝીલેન્ડ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ડેન્માર્ક જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021માં ભારત ક્યા સ્થાને છે ? 51 46 59 41 51 46 59 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ? સિંગાપુર ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા આપેલ તમામ સિંગાપુર ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP