GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પરિવેશ ___ મંજૂરી પ્રક્રિયા માટેની એક જ અંતરાલ (Single Window) ની સંકલિત પ્રણાલી (Intergrated System) છે.

વન
પર્યાવરણ
આપેલ તમામ
દરિયાકિનારાના નિયમનકારી ક્ષેત્ર (Costal Regulatory Zone - CRZ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?

લોંગ્જીયાંગ-I, CNSA
એપોલો-11, નાસા
ચંદ્રયાન-I, ઈસરો
સર્વેયર-1, નાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. બરાક-8-તે યુધ્ધ જહાજ સાથે જોડાયેલુ જમીનથી હવાનું લાંબા અંતરનું મિસાઈલ છે.
2. કે-4 – તે એક બેલેસ્ટીક મિસાઈલ છે કે જે અરિહંત સાથે ફીટ કરવામાં આવશે.
૩. આકાશ - તે રડાર સાથેના મધ્યમ અવધિના જમીનથી હવાના ચાર મિસાઈલનું જૂથ છે.
4. નાગ – તે ઉષ્ણતા સંવેદનશીલ મિસાઈલ છે તે સબમરીન સામે ઉપયોગમાં લઈ શકાય છે.

1, 2, 3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. કુડનકુલમ – વોટર એનર્જીટીક રીએક્ટર
2. કૈગા – પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર
3. તારાપુર – બોઈલીંગ વોટર રીએક્ટર અને પ્રેશરાઈઝ્ડ હેવી વોટર રીએક્ટર

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જળપરિવાહ (Drainage Patterns) સાચી રીતે જોડાયેલી છે ?

સમાંતર જળપરિવાહ – મહાનદી, કાવેરી
આપેલ તમામ
વૃક્ષાકાર જળપરિવાહ – ગોદાવરી, ક્રિષ્ણા
ત્રિજ્યા જળપરિવાહ – ગંગા અને તેની શાખા નદીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ સન્ડેસ (Sandes) નામની એપ શરૂ કરી છે. આ ત્વરીત સંદેશ પ્લેટફોર્મ વોટ્સએપ જેવું છે.

ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ
ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર
આપેલ પૈકી કોઈ નહીં
ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP