Talati Practice MCQ Part - 5 જો SIRને PSPIPR વડે દર્શાવીએ તો MANને કઈ રીતે દર્શાવાય ? PMPAPN MPANP PMANP NANP PMPAPN MPANP PMANP NANP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ? કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધક વિભક્તિ સંપ્રદાન વિભક્તિ કર્મ વિભક્તિ અધિકરણ વિભક્તિ સંબંધક વિભક્તિ સંપ્રદાન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ભારતની સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું વડું મથક કયું છે ? આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ દિલ્હી નાગપુર આપેલ પૈકી એક પણ નહીં મુંબઈ દિલ્હી નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 500 ના 40% ના 8% બરાબર કેટલા થાય ? 47 16 20 32 47 16 20 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ તાવડી પંજેડી ઠીબડું ઢોબલું તાવડી પંજેડી ઠીબડું ઢોબલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અરવલ્લી જીલ્લાનું મુખ્યમથક જણાવો. મોરબી મોડાસા જામનગર રાજકોટ મોરબી મોડાસા જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP