GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) "Some poets are at least as great as Tennyson." (Change into superlative degree of comparison) Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. Tennyson is greatest of all poets. Tennyson is greater than some poets. Tennyson is not the greatest of all poets. Tennyson is one of the greatest poets. Tennyson is greatest of all poets. Tennyson is greater than some poets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો. વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ આપેલ પૈકી એક પણ નહીં વ્+ઈ+જ્ઞા+આ+ન્+અ વ્+ઈ+જ્ઞ્+આ+ન્+અ વ્+ઈ+જ્+ન્+આ+ન્+અ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના ક્યા ઝોનમાં આવે છે ? 10 મા ઝોનમાં 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં 7 મા ઝોનમાં 10 મા ઝોનમાં 5 મા ઝોનમાં 6 મા ઝોનમાં 7 મા ઝોનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ? 1917 1915 1920 આપેલ પૈકી એક પણ નહીં 1917 1915 1920 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરુભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી. / ક્લાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ? 500 600 900 750 500 600 900 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP