કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) 2.0 લૉન્ચ કરી ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 પદ્મશ્રી - 107 આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 પદ્મશ્રી - 107 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે આપેલ તમામ તે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા દ્વિવાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે. પ્રથમ સર્વેક્ષણ 1978માં પ્રકાશિત થયું હતું. 2021માં 17મું પ્રકાશન પ્રકાશિત થયું છે આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ(FSR) કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવતો મુખ્ય રિપોર્ટ છે ? NITI આયોગ RBI ADB IMF NITI આયોગ RBI ADB IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કલાઈમેટ હેઝાર્ડસ એન્ડ વલ્નરેબિલિટી એટલાસ ઓફ ઈન્ડિયા લૉન્ચ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં આસામ સરકારે ક્યા ઉદ્યોગપતિને આસામ વૈભવ પુરસ્કાર એનાયત કર્યો ? ગૌતમ અદાણી મુકેશ અંબાણી અદાર પુનાવાલા રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી અદાર પુનાવાલા રતન તાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP