કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
T20 મેચોમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યો ?

વિરાટ કોહલી
એમ.એસ. ધોની
શિખર ધવન
રોહિત શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
1. વિશ્વ અહિંસા દિવસ
2. વિશ્વ સ્વચ્છતા દિવસ
3. સ્વચ્છ ભારત દિવસ
4. સ્વસ્થ ભારત દિવસ
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 1
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP