GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The CEO of the company visits the plant ___. occasionally occasion occasioned occur occasionally occasion occasioned occur ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. an, an a, a a, an a, the an, an a, a a, an a, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? રોકડીયો પાક પિંજર પાક ખાધ પાક બિન ખાધ પાક રોકડીયો પાક પિંજર પાક ખાધ પાક બિન ખાધ પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતમાં ‘આધાર કાર્ડ’ ઉપલબ્ધ કરાવતી સત્તાધિકારી સંસ્થા (અધિકૃત સંસ્થા) 'UIDAI’ નું પૂરું નામ (Full Name) જણાવો. Unique Identification Authority of India Unique Intellegency Association of India Union of Intellectual Authority of India Union of India's Authority Institution Unique Identification Authority of India Unique Intellegency Association of India Union of Intellectual Authority of India Union of India's Authority Institution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP