કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતના જળ સંકટને ઉકેલવા માટે ‘AquaMap’ સેન્ટરની સ્થાપના કરી ?

IIT ગાંધીનગર
IIT દિલ્હી
IIT મદ્રાસ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં 'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેકસ્ટ પેન્ડેમિક' પુસ્તક કોણે લખ્યું ?

જેફ બેઝોસ
બિલ ગેટ્સ
સુધા મૂર્તિ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP